સામાન્ય જ્ઞાન

સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, વિષય પ્રમાણે. પહેલાં જવાબ વિચારો, પછી ખોલો.

Login કરશો તો કયા પ્રશ્નો આવડે છે તે યાદ રહેશે. Login
સામાન્ય જ્ઞાન

બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને વાવની નજીક ક્યું પ્રાચીન તીર્થધામ આવેલ છે જે મીની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે.

ઢીમા માં આવેલ ધરણીધર ભગવાન મંદિર

સામાન્ય જ્ઞાન

સિદ્ધરાજ જયસિંહ નું જન્મ સ્થળ ક્યુ હતું .

પાલનપુર. પુત્ર જન્મની ખુશીમાં મિનળદેવીએ વાવ ખોદવાનું શરૂ કરાવેલ અને ખોદકામ દરમ્યાન સ્વયંભૂ શિવ લીંગ પ્રગટ થતાં આ સ્થળે મંદિર બનાવવામાં આવેલ જે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે

સામાન્ય જ્ઞાન

ગુજરાતના લોક નૃત્યમાં સ્થાન ધરાવતું " મેરાયો" કે જે થરાદ., વાવ, દિયોદર પંથકના ઠાકોરો (કોળી) નો લોક નૃત્ય છે. આ મેરાયો નો પ્રારંભ થરાદમાં મુસ્લિમ સતા ના સમયમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા થયો હતો, હાલમાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ દરમ્યાન નકળંગ ભગવાનના મેળાઓમાં રમવામાં આવે છે

સામાન્ય જ્ઞાન

ભારતીય ચલણ ૧૦૦૦ રૂપીયાની નોટને રદ કરતી જાહેરાત કઇ તારીખે કરવામાં આવી હતી.

તા. ૮ નવેમ્બર ર૦૧૬