Yuva (chaudharyyuva.in) ગુજરાતના યુવાનો માટે સરકારી ભરતીની માહિતી એક જ જગ્યાએ, સાદી ગુજરાતીમાં અને મફત આપે છે: ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ, સત્તાવાર PDF, પરિણામ અને તૈયારીની ટિપ્સ.
અહીંની માહિતી સત્તાવાર જાહેરાતોમાંથી લીધેલી છે. અરજી કરતાં પહેલાં હંમેશાં ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત વાંચો.
પોર્ટલ બનાવનાર
Jagat Patel
Jagat Patel is a technical expert with almost two decades of IT experience, including cyber security, networking and open source. He keeps the servers and networks running smoothly, and enjoys cooking, vocal and spiritual music and social work.
R J Chaudhary
R J Chaudhary has over two decades of real-world experience in IT and law enforcement, covering crime prevention and detection, cyber crime and programming. He enjoys spirituality, exercise and lots of reading.
અમને Feedback માં લખો અથવા support@chaudharyyuva.in પર ઇમેઇલ કરો.