સામાન્ય જ્ઞાન

સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, વિષય પ્રમાણે. પહેલાં જવાબ વિચારો, પછી ખોલો.

Login કરશો તો કયા પ્રશ્નો આવડે છે તે યાદ રહેશે. Login
કરંટ અફેર્સ

કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ કયા દેશમાં રમવામાં આવેલ.

અમદાવાદ-ભારત

કરંટ અફેર્સ

કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬માં ભારતીય ટીમના કેપ્પ્ટન કોણ હતા.

અનુપકુમાર

કરંટ અફેર્સ

કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ કયા દેશે જીત્યું.

ભારત

કરંટ અફેર્સ

કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬

ભારત

કરંટ અફેર્સ

ભારતીય ચલણની કઇ નોટને ચલણમાંથી રદ કરવામાં આવેલ છે

પ૦૦ અને ૧૦૦૦ રૂપીયાની નોટને

કરંટ અફેર્સ

ભારતીય ચલણ પ૦૦ અને ૧૦૦૦ રૂપીયાની નોટને રદ કરતી જાહેરાત કઇ તારીખે કરવામાં આવી હતી.

તા. ૮ નવેમ્બર ર૦૧૬