GPSC માટે વાંચવા જેવાં પુસ્તકો

GPSC and Other Gujarat Government Bharti Board

ગુજરાત સરકારા દ્વારા લેવામાં આવતી વર્ગ - ૧ અને વર્ગ-ર ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કઇ કઇ બુકસ વાંચવી જોઇએ તે માટે સીલેબસનો અભ્યાસ કરીને અત્રે બુકસ / મેગેજીન ની યાદી આપેલ છે.

ત્ન કર્યો છે.

બુક નું ટાઇટલપ્રકાશનનું નામ / websiteeલેખક / સંપાદક નું નામસીલેબસ રેફરન્સ
મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશગુજરાત વિધાપીઠસંપાદકઃ ગોપાલભાઇ જીવાભાઇ પટેલGPSC PI મુદા નં.
શ્રી મહાવીર કથાગુજરાત વિધાપીઠસંપાદકઃ ગોપાલભાઇ જીવાભાઇ પટેલGPSC PI મુદા નં.
બૌદ્ધ દર્શન અને સંસ્કૃતિની પરંપરાગુજરાત વિધાપીઠડો. નિરંજન વોરાGPSC PI મુદા નં.
મહાત્મા ગાંધીના વિચારોગુજરાત વિધાપીઠસ્ંકલન & સંપાદકઃ આર. કે. પ્રભુ, યુ. આર. રાવ.GPSC PI મુદા નં.
મારા સ્વપ્નનું ભારત - ગાંધીજીનવજીવન પ્રકાશન મંદીરસંકલનઃ આર. કે. પ્રભુGPSC PI મુદા નં.
સરદાર વલ્લભભાઇ પટેલના ભાષણો
( ૧૯૧૮ થી ૧૯૪૭ )
નવજીવન પ્રકાશન મંદીરસંકાદકોઃ નરહરિ દ્વારકાદાસ પરીખ , ઉત્તમચંદ દીપચંદ શાહGPSC PI મુદા નં.
ભારત મા પંચાયતી રાજયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ -ગુજરાત રાજ્યપ્રા.બી.સી.શાહGPSC PI મુદા નં.
ગુજરાત ની લોક સંસ્ક્રુતીયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ -ગુજરાત રાજ્યડૉ. હસુતાબેન શશીકાંત સેદાનીGPSC PI મુદા નં.
ગુજરાત નો ઈતિહાસયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ -ગુજરાત રાજ્યસ્વ. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીGPSC PI મુદા નં.
20મી સદી નુ વિશ્વયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યસ્વ. પ્રા. દેવેન્દ્ર વ્રુ. ભટ્ટGPSC PI મુદા નં.
ગુજરાત માં 19 મી સદીમાં સામાજિક પરિવર્તનયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. નીરા અ. દેસાઈGPSC PI મુદા નં.
સંસ્થાનિક ભારતનો આર્થિક ઈતિહાસયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રો. ડૉ. મકરંદ મહેતાGPSC PI મુદા નં.
જગતની અગ્રગણ્ય સભ્યતાઓયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યસવ. ડૉ. નવીનચંદ્ર આચાર્ય ,ડૉ. થોમસ પરમારGPSC PI મુદા નં.
ભૌતિક ભુગોળયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રા. મહેંન્દ્રકુમાર રા. શાહ , પ્રા. કાનજીભાઇ ન. જસાણીGPSC PI મુદા નં.
નીતિશાસ્ત્ર પ્રવેશયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. બી. જી. દેસાઈGPSC PI મુદા નં.
વિશ્વની ક્રાંતિઓયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રો. ડૉ. સુરેશ ચી. શેઠGPSC PI મુદા નં.
'હિંદ છોડો' ચળવળ (1992)યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. જયકુમાર ર. શુકલGPSC PI મુદા નં.
ભારતનો સાંસ્ક્રુતિક ઈતિહાસ (ઈ.સ. ૧૦૦૦ થી ૧૮૧૮ )યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ પ્રવિણ ચંદ્ર પરીખGPSC PI મુદા નં.
વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. ગૌતમ પટેલGPSC PI મુદા નં.
અર્વાચીન ગુજરાતનો રાજ્કીય અને સાંસ્ક્રુતિક ઈતિહાસયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. શિવપ્રસાદ રાજગોરGPSC PI મુદા નં.
પારિભાષિક કોષ : ભૂગોળયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રો. એન. જી. દીક્ષિતGPSC PI મુદા નં.
પારિભાષિક કોશ : ખગોળવિજ્ઞાનયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રા. સુરેશ ર. શાહGPSC PI મુદા નં.
ખગોળ પરિચય : સૌરમંડળ તરાઓ અને બ્રહ્માંડયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રો. જે.એન. દેસાઈ ,, પ્રો. એચ.એસ. શાહGPSC PI મુદા નં.
સમુદ્રશાસ્ત્રયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રા. કે. એન. જસાણીGPSC PI મુદા નં.
ભારતીય સંસ્ક્રુતિ : સ્વરુપ અને વિકાસયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. પ્રવીણચંદ્ર પરીખGPSC PI મુદા નં.
દેશી રાજ્યો નું વિલીનીકરણયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. જયકુમાર આર. શુકલGPSC PI મુદા નં.
રાષ્ટ્રનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાતયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. શાંતિલાલ મ. દેસાઈGPSC PI મુદા નં.
ગુપ્તકાલીન ભારતયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યસ્વ. પ્રા. આર. જી. મજમુદારGPSC PI મુદા નં.
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રિ. ડૉ. બહેચરભાઈ પટેલ ,, પ્રિ. ડૉ. ઈન્દુપ્રસાદ જે. ભટ્ટ ,, પ્રિ. ડૉ. એમ. આઈ. પટેલGPSC PI મુદા નં.
ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરુપયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યજયંત કોઠારીGPSC PI મુદા નં.
ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રા. મંજુલાબેન બી. દવે - લેન્ગGPSC PI મુદા નં.
ભારત ની ભૂગોળયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રા. વાય. પી. પાઠક ,, ડૉ. જે. જી. રંગગિયાGPSC PI મુદા નં.
ભારતનું સંવિધાન - એક રુપરેખાયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યશ્રી સી. આર. બિશ્વાસGPSC PI મુદા નં.
ભારત નો બંધારણીય કાયદોયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રા. દોલતભાઈ બી. નાયકGPSC PI મુદા નં.
રાજકીય વિચારધારાઓયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ.ડી. ડી. ઝાલાGPSC PI મુદા નં.
ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ (ઈ.સ. ૧૩૦૪ થી ૧૮૧૮ )યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યસ્વ. નવીનચંદ્ર આનંદીલાલ આચાર્યGPSC PI મુદા નં.
ભારતનો ઈતિહાસ (મરાઠા યુગ - ૧૭૦૭ થી ૧૮૧૮ )યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રો. મનુભાઈ શાહGPSC PI મુદા નં.
રાજ્યવહીવટનાં મૂળતત્વોયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યપ્રો. ગજેન્દ્ર બી. શુક્લGPSC PI મુદા નં.
માનવ અને પર્યાવરણ ‌ - ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાંયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યડૉ. મહેશભાઈ એમ. ત્રિવેદી ,, પ્રા. યશવંતભાઈ પી. પાઠકGPSC PI મુદા નં.
૭૩માં બંધારણીય સુધારા પશ્ચાદ ભારતમાં પંચાયતી રાજયુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યરમેશ મ. શાહ ,, ડૉ. બલદેવ આગજાGPSC PI મુદા નં.
લોકવિધ્યા - પરિચયગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશનહસુ યાજ્ઞકGPSC PI મુદા નં.
લોકશાહીગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશનરક્ષા વ્યાસGPSC PI મુદા નં.
આપણા રાષ્ટ્રીય પ્રતીકોગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશનરક્ષા મહેન્દ્ર વ્યાસGPSC PI મુદા નં.
INDIAN ADMINISTRATION ( Basic Features and Challanges )યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્યC.R. BishwasGPSC PI મુદા નં.
મનોરમા ઇયર બુક - ૨૦૧૭મલયાલા મનોરમા---- --- ---GK
ભારત - ૨૦૧૭પ્રકાશન વિભાગ, સુચના ઔર પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર
websitee
---- --- ---GK
યોજના ( માસીક )માહિતી ખાતું, ભારત સરકાર - websitee---- --- ---GK

..... Devloping to be Continue....