ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં વર્ગ-૩ સંવર્ગ ( Class -3 ) ની જુનીયર કલાર્ક, સીની. કલાર્ક, હેડ કલાર્ક, ઓફીસ આસીસ્ટન્ટ, કચેરી અધિક્ષક, સબ રજીસ્ટ્રાર તેમજ અન્ય વિવિધ જગ્યાઓ માટેની પસંદગી યાદી તૈયાર કરવા માટે લેવામાં આવનાર પરિક્ષામાં બેસવા માટે ઓજસ વેબ સાઇટ દ્વારા ઓન લાઇન ફોર્મ ભરવા બાબત.
212/2023-24ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
અરજીની તારીખ04-01-2024 To 31-01-2024 સુધીમાં
અરજી કેવી રીતેOnline https://ojas.gujarat.gov.in
પરિણામસંભવિત પ્રિલીમ રીઝલ્ટ તા.
04 Jan 202431 Jan 2024
અરજી 04 Jan 2024 થી 31 Jan 2024